Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

ભાવનગરના પ્રેસ ફોટોગ્રાફર પાર્થ મજીઠીયાનો જન્મદિન

ભાવનગરઃ ઇલેકટ્રોનીક મીડીયા સાથે સંકળાયેલ પાર્થ સુરેશભાઇ મજીઠીયાનો આજે અષાઢીબીજે જન્મદિવસ છે યુવા પ્રેસ ફોટો ગ્રાફર વીડીયોગ્રાફર પાર્થ આજે ૨૨ વર્ષ પુરા કરી ૨૩માં વર્ષમાં પ્રવેશ કરે છે મિત્રો-શુભેચ્છકો અભિનંદન પાઠવી રહ્યા છે મો.૯૭૩૭૨ ૭૧૬૭૪

(11:48 am IST)