Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

ભાજપ વોર્ડનં.૧૩ના ઉપપ્રમુખ હરેશભાઇ ઠાકરનો કાલે જન્મદિવસ

રાજકોટઃ આવતીકાલે શનિવારે અષાઢીબીજના  દિવસે ભાજપ વોર્ડનં.૧૩ના ઉપપ્રમુખ હરેશભાઇ મણીશંકર ઠાકરનો જન્મદિવસ છે. તેઓ યશસ્વી જીવનના ૬૧ વર્ષ પુર્ણ કરી ૬૨માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. તેઓ છેલ્લા ૩૦ વર્ષથી શ્રી ખોડીયાર ગરબી મંડળનું સંચાલન કરે છે. દરવર્ષે માતાજીનો માંડવો અને ધાર્મિક બહેનોને ધાર્મિક સ્થળોની યાત્રા કરાવે છે. હરેશભાઇના જન્મદિન પુર્વ સંધ્યાએજ (મો.૯૬૨૪૪ ૩૬૬૩૮) ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે. 

(4:22 pm IST)