Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

જુનાગઢ સિન્ધી સમાજના યુવા અગ્રણી સુનીલભાઇ નાવાણીનો જન્મદિવસ

નવાગઢ, તા., ૧૨: જુનાગઢ સિન્ધી સમાજના યુવા અગ્રણી સુનીલભાઇ નાવાણીનો આજે જન્મદિવસ છે.

તેઓ નાની વયે જ જુદી-જુદી સંસ્થાઓમાં વિવિધ પ્રોજેકટ સફળ રીતે પાર પાડનારાને જુનાગઢ તથા ગાંધીનગરથી પ્રસિધ્ધ થતા કેશરી દૈનિકના તંત્રી તરીકે બખુબી જવાબદારી નિભાવી રહયા છે. અફવાઓને નહી માત્ર હકીકતોને જ સ્થાન આપવાના ગુણો છે. સુનીલ નાવાણીએ એક નીડર, તટસ્થ અને  પ્રભાવી પત્રકાર તરીકેનું સ્થાન હાંસીલ કર્યુ છે. તેમના મોબાઇલ નંબર ૯૩૭૬૦ ૦૧૬૦૦ ઉપર જન્મદિનની શુભેચ્છાઓ મળી રહી છે. (૪.૧૦)

 

(4:08 pm IST)