Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

કચ્છ કોડાયપુલના શાસ્ત્રી પૂ. કૃષ્ણજીવનદાસનો જન્મદિન

ભાવનગર : હરિ મારી આંખ્યુમાં કરજો વિસામો પાંપણની પોટલીમાં આસુંના તાંદુલ લઇ ઉભો હું થઇને સુદામો હરિ ને ડગલે-પગલે સાથે રાખતા કચ્છ કોડાયપુલના પ્રભાવક વકતા શાસ્ત્રીસ્વામી પ.પૂ.શ્રી કૃષ્ણજીવનદાસજીનો આજે તા. ૧ર ગુરૂવારના જન્મદિવસ છે.

જગતને સુખ આપવું એ સાધુતા વાણીને શુદ્ધ કરવા મૌન જરૂરી આ વિચાર ધારા ભરેલા શાસ્ત્રી સ્વામી પૂ. કૃષ્ણજીવનદાસને જન્મદિને મો. ૯૦૯૯૯ ૮૭પ૭૮ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(3:02 pm IST)
  • અમરેલી-ધારીના ખાડીયા વિસ્તારમાં ઇલેક્ટ્રિક શોકથી 2 બળદના મોત: વાડીએથી બળદગાડું લઈને આવતા ખેડૂતનો આબાદ બચાવ :બન્ને બળદના મોત થતા પી.જી.વી.સી.એલ.તંત્ર થયું દોડતું access_time 10:02 pm IST

  • સુરત સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશન પાછળ ગોડાઉનમાં રખાયેલ EVM મશીન પાણી ડૂબ્યા:ગડાઉનમાં પાણી ઘુસ્યા access_time 10:03 pm IST

  • ભારતના કુલદિપ સામે ફિરંગીઓ ધ્વંસ: કુલદિપ યાદવે 25 રન આપી 6 વિકેટ ઝડપી - વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં આ કોઇ પણ લેફ્ટ હેન્ડ બોલરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન access_time 11:03 pm IST