Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ભાવનગર કોંગ્રેસ ઉપપ્રમુખ જગદીશગીરી ગોસ્વામીનો જન્મદિન

ભાવનગર તા.૧૧: ભાવનગર શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ, ભાવનગર નાગરીક સહકારીબેંકના પૂર્વ વાઇસ ચેરમેન એડવોકેટ જગદીશગીરી ગોસ્વામીનો આજે ૧૧ જુલાઇએ જન્મદિવસ છે.

તેઓએ આજે પોતાની પશષ્વી જીંદગીના ૬૫ વર્ષ પૂરા કરી ૬૬માં વર્ષમાં મંગળ પ્રવેશ કરેલ છે. મો.૯૮૨૫૭ ૮૫૨૦૦ ઉપર મિત્રો,શુભેચ્છકો અભિનંદન-શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(11:53 am IST)