Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

અમરેલી, ધ્રાંગધ્રા, અમદાવાદમાં યાદગાર ફરજ

સંગીત નાટક અકાદમીના સભ્ય સચિવ જે.એમ. ભટ્ટનો જન્મદિન

રાજકોટઃ ગુજરાત સંગીત નાટક અકાદમીના સભ્ય સચિવ તરીકે ફરજ બજાવતા જી.એ.એસ કેડરના અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી જે.એમ. ભટ્ટનો જન્મ તા.૧૦ જુલાઇ ૧૯૬૦ના દિવસે થયેલ. આજે ૫૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ ધ્રાંગધ્રામાં પ્રાંત અધિકારી, મહેસાણા અને અમદાવાદમાં સ્ટેમ્પ ડયુટીના નાયબ કલેકટર, તાપીમાં નિવાસી નાયબ કલેકટર, અમરેલીમાં નિવાસી અધિક કલેકટર વગેરે પદ પર રહી ચુકયા છે.

 ફોન નં. ૦૭૯-૨૩૫૪૫૫૨

મો. ૯૪૨૭૭૦૨૧૮૦ ગાંધીનગર.

(11:33 am IST)