Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

ડીરેકટર ઓફ સ્કૂલ્સ જે.ડી. દેસાઈનો જન્મદિન

રાજકોટ :. ગુજરાતમાં શાળાઓ માટેની કમિશનર કચેરીના વડા (નિયામક) તરીકે ફરજ બજાવતા શ્રી જે.ડી. દેસાઈનો જન્મ તા. ૯ જુલાઈ ૧૯૬૩ના દિવસે થયેલ. આજે છપ્પનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. ભૂતકાળમાં તેઓ તત્કાલીન મંત્રી અને મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના અંગત સચિવ તરીકે રહી ચૂકયા છે. તેઓ મૂળ ખેડા જિલ્લાના માતરના વતની અને ૨૦૦૯ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૩૪૫૩,

મો. ૯૦૯૯૯ ૨૩૭૯૧ - ગાંધીનગર

(4:09 pm IST)