Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

વઢવાણના પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઇ કેલાનો જન્મદિન

વઢવાણ તા.૭: પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઇ કેલાનો આજે જન્મદિન છેે. તેઓનો ૬૫માં વર્ષમાં પ્રવેશ થયો છે. ધનરાજભાઇ કેલા -૧૦ વર્ષ સુધી વઢવાણના એમ.એલ.એ. રહી લોકોના પ્રાણ પ્રશ્નોને વાંચા આપવાનુ઼ કાર્ય કરી લોકોમાં લોકચાહના મેળવી ચુકયા છે.

તેમના જન્મદિન અવસરે પત્ની ગાયત્રીબેન-પુત્ર લલીતભાઇ નરેશભાઇ પુત્રવધુ કામીનીબેન નિશાબેન, પોૈત્ર માધવ-પરમ કેશવ ખુશી સહિતના પરિવારજનો દ્વારા આજના આ જન્મદિન અવસરે તેમના દિધાર્યુ માટે પ્રાર્થના કરી સેવાના કાર્ય કરતા રહે એવી શુભકામના. મો. ૯૮૨૫૦ ૬૮૦૯૮ વરસી રહી છે.

(1:30 pm IST)