Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

દસકોઈના મદદનિશ કલેકટર નેહા કુમારીનો કાલે જન્મદિન

રાજકોટઃ. અમદાવાદ પંથકના દસકોઈના મદદનિશ કલેકટર (પ્રાંત અધિકારી) કુ. નેહા કુમારીનો જન્મ તા. ૮ જુલાઈ ૧૯૮૯ના દિવસે થયેલ. આવતીકાલે ૩૦માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ મૂળ ઝારખંડના વતની અને ૨૦૧૫ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. તેણીએ તાલીમનો સમયગાળો રાજકોટમાં વિતાવ્યો હતો.

મો. ૭૫૬૭૦ ૦૯૦૩૮ - દસકોઈ

(1:29 pm IST)