News of Saturday, 7th July 2018

ગોંડલના કોંગ્રેસ અગ્રણી જયસુખભાઇ પારધીનો જન્‍મદિન

ગોંડલ તા. ૭ :.. કોંગ્રેસ અગ્રણી એવા જયસુખભાઇ કે. પારધી (જે. કે. પારધી) જીવન સફરના ૪૬ વર્ષ પુર્ણ કરી ૪૭ વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ દ્વારા હાલ ગોંડલ કોંગ્રેસ અગ્રણી તરીકે સેવા બજાવી  રહી છે. એ ઉપરાંત તેઓ રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસના મહામંત્રી, યુથ કોંગ્રેસ શહેર પ્રમુખ અને ઉપપ્રમુખની સેવા બજાવી ચૂકયા છે.

તેઓ ધારાશાષાી પણ હોય બહોળો મિત્ર વર્ગ ધરાવી રહ્યા છે. તેઓને જન્‍મ દિવસે સગા-સ્‍નેહી મિત્રો સહિતનાઓ શુભેચ્‍છાઓ મો. ૯૪ર૬૯ ૯૧૭૦૭ ઉપર પાઠવી રહ્યા છે.

 

(12:15 pm IST)
  • નવસારી: ભારે વરસાદના કારણે નવસારી નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર ખારેલ ગામ પાસે કારને અકસ્માત નડ્યો : અકસ્માતમાં બે યુવાનોના ઘટના સ્થળે મોત access_time 8:02 pm IST

  • રાત્રે 8-40 વાગ્યે : દક્ષિણ-મધ્ય ગુજરાતના સુરત-વલસાડ-ભરૂચ-વડોદરા -નવસારી સહિતના સંખ્યાબંધ જિલ્લાઓમાં મોડીરાત સુધી દે ધનાધન વરસાદ ચાલુ :8 ગામોમાં વીજળી ગુલ :197 નાના મોટા હાઇવે બંધ કરાયા :સૌરહસ્ત્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ :કચ્છ હજુ કોરોધાકોડ :નડિયાદથી અમદાવાદના પટ્ટામાં ભારે વરસાદ :તાપીથી વાપી સુધી જબ્બર વરસાદી તાંડવઃ : સતત ચાલુ access_time 9:22 pm IST

  • સુરેન્દ્રનગર:પાટડીના ધામા ગામે અજાણ્યા શખ્સ દ્વારા છરી મારી સગીરાની હત્યા: હત્યા કરી અજાણ્યો શખ્સ ફરાર.: ઘટનાની જાણ થતા પીલોસ દોડી : હત્યારાને શોધવા અને હત્યાના કારણ અંગે તપાસ શરૂ access_time 8:01 pm IST