Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

‘ઇન્‍ડેક્ષ બી'ના મેનેજીંગ ડીરેકટર રાજકુમાર બેનીવાલનો જન્‍મદિન

રાજકોટ :.. રાજય સરકારના ઉદ્યોગ ખાતા હેઠળના ઇન્‍ડેક્ષ બી ના વહીવટી સંચાલક તરીકે કાર્યરત શ્રી રાજકુમાર બેનીવાલાનો જન્‍મ તા. ૧૯૭૭ ના વર્ષની ૭ જૂલાઇએ થયેલ. આજે ૪ર મું વર્ષ બેઠુ છે. તેઓ મુળ રાજસ્‍થાનના વતની અને ર૦૦૪ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. અગાઉ કચ્‍છમાં જિલ્લા વિકાસ અધિકારી, મહેસાણા અને અમદાવાદમાં કલેકટર વગેરે સ્‍થાનો પર રહી ચૂકયા છે. 

ફોન નં. ૦૭૯ -ર૩રપ૬૦૦૯ મો. નં. ૯૯૭૮૪ ૪૭૪૯૯ ગાંધીનગર

(12:14 pm IST)