Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

કોંગ્રેસના જુના અને જાણીતા જીતુ ભટ્ટનો જન્‍મદિન

રાજકોટ : કોંગ્રેસના જુના અને જાણીતા અગ્રણી શ્રી જીતુ ભટ્ટ પર જન્‍મદિનની શુભેચ્‍છા વરસી રહી છે. તેમનો જન્‍મ ૧૯પપ ના વર્ષમાં ૭ જુલાઇએ થયેલ. આજે ૬૪ માં વર્ષની કેડીએ કદમ માંડયા છે. કોંગ્રેસ સંગઠનમાં વિવિધ સ્‍થાનો પર તેમનું ઉલ્લેખનીય યોગદાન છે. મહાનગરપાલિકાના કોર્પોરેટર તરીકે પણ રહી ચૂકયા છે. રાજકીય ચઢાવ-ઉતાર વખતે પણ કોંગ્રેસ સાથેની કાયમી વફાદારી તેમનો વિશીષ્‍ટ ગુણ છે.

મો. ૯૮ર૪ર ૧૧૧૪૧ રાજકોટ

 

(12:13 pm IST)