Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

ઉનાના યુવા પત્રકાર રજની કોટેચાનો જન્‍મદિન

ઉના, તા.૭: આમ નાગરિકની સમસ્‍યા હોય અને સતત ૧૫ વર્ષથી વાચા આપતા ન્‍યુઝના રિપોર્ટસ રજની કોટેચાનો આજે ૩૯માં વર્ષમાં પ્રવેશ થયો છે જેમા વિદ્યાનગર લાઇટ બાબતે તેમજ ઉના દેલવાડા રોડ બાબતે જન આંદોલન કરેલ અને વિદ્યાનગરના પ્રશ્નોને સોલ્‍વ કર્યા હતા ઇલેકટ્રોનિકસના ધંધા સાથે સંકળાયેલ રજનીના જન્‍મદિવસે વિવિધ સંસ્‍થા અને મિત્રો તરફ થી અભિનંદન પાઠવી રહ્યો છે.

(12:25 pm IST)