Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

લીંબડીના લોકસેવક પૂર્વ પ્રધાન કિરીટસિંહ રાણાનો જન્‍મદિન

રાજકોટઃ. લીંબડી પંથકના જાગૃત લોકસેવક શ્રી કિરીટસિંહ જીતુભા રાણાનો જન્‍મ ૧૯૬૪ના વર્ષની ૭ જુલાઈએ થયેલ. આજે પંચાવનમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ ચાર વખત ભાજપના ધારાસભ્‍ય ચૂંટાયા હતા. ભાજપ સંગઠનમાં વર્ષોથી કામગીરીનો અનુભવ છે. અગાઉ રાજ્‍યમાં વન અને પર્યાવરણ, પશુપાલન  વગેરે વિભાગના  મંત્રી  તરીકે  રહી ચૂકયા છે.

ફોન નં. ૦૨૭૫૩-૨૬૧૫૪૦,

મો. ૯૯૭૮૪ ૦૫૩૧૭ - લીંબડી

(10:32 am IST)