Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

જસદણ પાલિકા કારોબારીના પૂર્વ ચેરમેન પંકજભાઈ ચાંવનો જન્‍મદિન

જસદણ, તા. ૭ :. નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન અને સને ૧૯૭૨, ૭ જુલાઈએ જસદણમાં જન્‍મેલા પંકજભાઈ ચાંવનો આજે જન્‍મ દિન છે.

તેઓ ૨૦૦૩થી નગરપાલિકામાં ત્રણ ત્રણ વાર કારોબારી ચેરમેન, ભાજપ સંગઠનમાં સતત બે ટર્મ શહેર મહામંત્રી અને જીલ્લા ભાજપમાં નગરપાલિકા સેલના સહકન્‍વીનર રહી ચૂકેલ છે. તેમજ જસદણ નગરપાલિકાના ઉપપ્રમુખ રેખાબેન ચાંવના પતિ તેઓશ્રી, તેમજ ઈલેક્‍ટ્રોનિક એસોસીએશન પ્રમુખ, શિહોરી એજ્‍યુકેશન ટ્રસ્‍ટ પ્રમુખ અને સમસ્‍ત બ્રહ્મસમાજ આગેવાન બહોળુ મિત્ર વર્તુળ ધરાવે છે. તેના જન્‍મદિને મો. ૯૪૨૬૯ ૩૦૬૫૦ ઉપર શુભેચ્‍છા મળી રહી છે.

(10:30 am IST)