Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

બહારો ફુલ બરસાઓ.. ઋત્વિજ પટેલ કા જન્મદિન આયા હૈ

રાજકોટ : ગુજરાત પ્રદેશ  ભાજપ યુવા મોરચાના તરવરિયા યુવા પ્રમુખ ડો. ઋત્વિજ પટેલ આજે જન્મદિનની શુભેચ્છા વર્ષાથી ભીંજાઇ રહ્યા છે. તેમનો જન્મ તા. ૬ જુલાઇ ૧૯૮૪ના દિવસે થયેલ આજે પાંત્રીસમાં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. અગાઉ યુવા મોરચામાં પ્રદેશ કોષાધ્યક્ષ હતા.  છેલ્લા પોણા બે વર્ષથી પ્રમુખ તરીકે નેતૃત્વ પુરૂ પાડી રહ્યા છે. મો. ૯૬૬૨૦ ૫૪૭૦૫ અમદાવાદ

(4:08 pm IST)