Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાનો જન્મદિન

રાજકોટ : ગુજરાત કેડરના આઇ.એ.એસ. કક્ષાના (૨૦૦૧ બેંચ) અધિકારી શ્રી વિજય નેહરાનો જન્મ તા. ૬ જુલાઇ ૧૯૭૫ના દિવસે થયેલ. આજે ૪૪ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ પાટણ જિલ્લા વિકાસ અધિકારી, વડોદરા અને અમદાવાદમાં જિલ્લા કલેકટર, મુખ્યમંત્રી કાર્યાલયમાં સચિવ, રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર, વાહન વ્યવહાર નિગમમાં એમ.ડી. વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચુકયા છે. અમેરિકા ખાતે વિશેષ અભ્યાસ પૂર્ણ કરીને હાલ ગુજરાત પરત ફર્યા છે. નવી નિમણૂંક માટે પ્રતિક્ષામાં છે.

મો. ૯૯૭૮૪ ૦૫૦૬૦ ગાંધીનગર.

(3:42 pm IST)