Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

વિકાસ એડવર્ટાઇઝીંગવાળા સુરેશભાઇ મામોતરાનો જન્મદિન

રાજકોટઃ વિકાસ એડવર્ટાઇઝવાળા સુરેશભાઇ કલ્યાજીભાઇ મામોતરાનો જન્મદિન છે. તેઓ ૬૦ વર્ષ પુરા કરી ૬૧માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. બ્રહ્મક્ષત્રિય તળપદ સમુહલગ્નમાં ૨૮ વર્ષથી સેવા આપી રહેલ છે. પશુ,પંખી અબોલ જીવો માટે પણ સેવાનું કાર્ય કરે છે. સુરેશભાઇને જ્ઞાતિ, પરીવાર, સગાસંબધી  શુભેચ્છકો (મો.૮૪૦૧૫૭૭૦૫૯) ઉપર શુભેચ્છા વરસાવી રહયા છે.

(3:56 pm IST)
  • નવસારીમાં ભારે વરસાદ: પૂર્ણા નદીની સપાટી 20 ફૂટે પહોંચી : ભયજનક સપાટી 23 ફૂટ : અંબિકા નદીની સપાટી 25 ફૂટે પહોચી : ભયજનક સપાટી 28 ફૂટ : બંને નદીઓ ભયજનક સપાટી નજીક access_time 7:19 pm IST

  • FIFA વર્લ્ડકપ ફાઇનલમાં પહોંચતું ક્રોએશિયા : ઇંગ્લેન્ડને 2-1 થી પરાસ્ત કર્યું : એક્સ્ટ્રા ટાઈમમાં વધુ 1 ગોલ કરીને ક્રોએશિયાએ જબબર જીત મેળવી : ઇંગ્લેન્ડના કરોડો ફૂટબોલ રસિકોમાં છવાયો માતમ : ક્રોએશિયાનાં ફેન્સમાં છવાયો દિવાળી જેવો આનંદનો માહોલ : ફ્રાન્સ સામે ફાઇનલ મેચમાં ટકરાશે ક્રોએશિયા access_time 2:19 am IST

  • અમરેલી :રાજુલાના હિંડોરણા ચોકડી પાસે ક્રિષ્ના ટાયર્સના કારખાનામાં ભીષણ આગ ભભૂકી :મુશળધાર વરસાદ વચ્ચે આગ લાગી :કારખાના આસપાસ મચી અફડા તફડી :સ્થાનિક લોકો દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ :શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનુ સ્થાનિક લોકો નું અનુમાન access_time 10:02 pm IST