Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

એડવોકેટ અને ઉમા ખોડલ ટ્રસ્ટના ઉપપ્રમુખ પિનલબેન સાવલીયાનો જન્મદિવસ

રાજકોટ : સાવલીયા પરિવારનાં કાર્યકારી પ્રમુખ અને ઉમા ખોડલ ટ્રસ્ટના ઉપપ્રમુખ તથા જાણીતા એડવોકેટ પિનલબેન સાવલીયાનો આજે જન્મદિવસ છે. તેઓ અનેક ટ્રસ્ટો સાથે સંકળાયેલા છે અને સમાજમાં અનેક લોકોને મદદ કરી રહ્યા છે. તેઓના મુખ્ય કાર્યોમાં લોકોને વ્યાજના વિષચક્રમાંથી છોડાવવાનું છે. સેવાકીય પ્રવૃતિ કરી રહેલા પિનલબેન સાવલીયા (મો.૮૧૫૫૦ ૨૭૯૯૯) ઉપર જન્મદિનની શુભેચ્છાઓ વરસી રહી છે.

(4:08 pm IST)