Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

ધોરાજીના યુવા ઉદ્યોગપતિ હીરેનભાઇ દ્વારા સેવા પ્રવૃતિ સાથે જન્મ દિનની ઉજવણી

ધોરાજી તા.૬: યુવા ઉદ્યોગપતિ હીરેનભાઇ વસરાનો આજે જન્મદિવસ છે. જન્મદિવસે સેવાકીય પ્રવૃતિ કરીને પોતાના જન્મદિવસની ઉજવણી કરી રહેલ છે.સમાજના લોકોને કોઇપણ કામ મા તે ના પાડતા નથી. જન્મદિવસ પર ખોટા ખર્ચ ન કરવા અને સાદાઇથી જન્મદિવસની ઉજણવી કરવી જોઇએ તેવુ માનતા હીરેનભાઇને જન્મદિવસે તેમના મો. ૯૪૨૭૭૪૧૬૧૫ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(11:30 am IST)