Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી બી.એ. શાહને હેપ્પી બર્થ ડે

રાજકોટઃ. બનાસકાંઠાના જિલ્લા વિકાસ અધિકારી શ્રી બિજલ એ. શાહનો જન્મ તા. ૫ જુલાઈ ૧૯૬૭ના દિવસે થયેલ. આજે બાવનમું વર્ષ બેઠુ છે. તેઓ ૨૦૦૯ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી અને મૂળ અમદાવાદના વતની છે. અગાઉ કાયદા મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાના અંગત સચિવ, ઉત્તર ગુજરાત વીજ કંપનીના મેનેજીંગ ડીરેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૨૭૪૨-૨૫૪૦૬૦, મો. ૯૯૭૮૪ ૦૬૨૨૯ - પાલનપુર

(11:26 am IST)