Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

હાર્મની ગ્રુપના મોભી મહેશભાઈ સાવલીયાનો આજે જન્મદિવસ

રાજકોટઃ પટેલ સમાજરત્ન એવા હાર્મની ગ્રુપના મોભી તેમજ સાવલિયા પરીવાર અને ઉમાખોડલ પરીવારના પ્રમુખ શ્રી મહેશભાઈ સાવલિયાનો આજે જન્મદિવસ છે. તેઓ અનેકવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. બહોળો મિત્રવર્તુળ ધરાવતા મહેશભાઈને મો.૯૯૨૫૩ ૩૭૩૭૧ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

(3:52 pm IST)