Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

સી.એમ. કાર્યાલયના ઓ.એસ.ડી. કે. એન. શાહનો જન્મદિન

રાજકોટ :. મુખ્યમંત્રી કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી કે.એન. શાહનો જન્મ તા. ૪ જુલાઈ ૧૯૬૪ના દિવસે થયેલ. આજે પંચાવનમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ એમ.કોમ., એલએલ.બી.ની પદવી ધરાવે છે. મૂળ અમદાવાદ પંથકના વતની છે. અગાઉ રાજકોટમાં યુ.એલ.સી.ના ડે. કલેકટર તરીકે રહી ચૂકયા છે.

મો. ૯૯૭૮૪ ૦૫૭૫૯ - ગાંધીનગર

 

(11:23 am IST)