Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd July 2018

ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના એમ. ડી. ડી. થારાનો જન્મદિન

રાજકોટ : ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (જી. આઇ. ડી. સી.) ના વાઇસ ચેરપર્સન અને મેનેજીંગ ડીરેકટર ડી. થારાનો જન્મ તા. ૩ જુલાઇ ૧૯૭૧ના દિવસે થયેલ આજે ૪૮ માં વર્ષમાં પ્રવેશી  રહ્યા છે. તેઓ મુળ તામિલનાડુના વતની અને ૧૯૯પની બેચના આઇ. એ. એસ.કેડરના અધિકારી છે. અગાઉ ખેડા અને અમદાવાદમાં જિલ્લા કલેકટર, અમદાવાદમાં મ્યુનિસીપલ કમિશનર, કોમર્શીયલ ટેક્ષના સી.ઇ.એ., ઔડાના મુખ્ય કારોબારી અધિકારી વગેરે પદ પર રહી ચૂકયા છે. 

ફોન નં. ૦૭૯ ર૩રપ૦પ૮૩, મો. ૯૯૭૮પ પ૩૩૪૪ ગાંધીનગર

(11:56 am IST)
  • જુનાગઢમાં ઘણા લાંબા સમય રાહ જોવડાયા બાદ ભારે વરસાદનુ આગમન : શહેરમાં લાઇટ જવાના પ્રશ્નોને પગલે પી.જી.વી.સી.એલના કમૅચારીઓ ભારે વરસાદ વચ્ચે કાર્યરત : ચાલુ વરસાદે પી. જી. વી. સી.એલના કર્મચારીઓ જીવ જોખમમાં મુકી કામ કરતા નજરે પડે છે.'અકિલા 'ના વાચક વાઢીયા મિતલકુમારએ મોકલેલ જુઓ વિડીયો access_time 11:20 pm IST

  • રાજકોટના શાપર -વેરાવળમાં ભારે વરસાદને કારણે 150 લોકો પાણીમાં ફસાયા ;તંત્રએ તમામને સહી સલામત સ્થળે ખસેડાયા :વહીવટી તંત્રએ તમામ માટે ભોજન વ્યવસ્થા કરી access_time 11:26 pm IST

  • રાત્રે 9 વાગ્યે : રાજકોટની આજી નદી બે કાંઠે :રામનાથ મહાદેવ મંદિરમાં પાણી ફરી વળ્યાં :ન્યારી-1 ડેમ મધ્યરાત્રિ સુધીમાં અડધો ભરાઈ જાય તેવી જોરદાર પાણીની આવક ચાલુ access_time 9:23 pm IST