Gujarati News

Gujarati News

News of Monday, 2nd July 2018

રાજકોટના ભુતપૂર્વ જિલ્લા વિકાસ અધિકારી

સુરતના જિલ્લા કલેકટર ધવલ પટેલનો જન્મદિન

રાજકોટ : સુરતના જિલ્લા કલેકટર તરીકે કાર્યરત ડો.ધવલ પટેલનો જન્મ ૧૯૮૫ના વર્ષની ૨ જુલાઇએ થયેલ આજે ૩૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ ગાંધીનગરના સરઢવ ગામના વતની અને ૨૦૦૮ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ પંચમહાલ જિલ્લામાં સપ્લીમેન્ટરી મદદનિશ કલેકટર, પાટણમાં મદદનિશ કલેકટર, રાજકોટમાં જિલ્લા વિકાસ અધિકારી, આણંદમાં જિલ્લા કલેકટર વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચુકયા છે. તેઓ તબીબીક્ષેત્રે એમ.બી.બી.એસ.ની પદવી ધરાવે છે.

ફોન નં. ૦૨૬૧-૨૬૫૨૫૨૫,

મો. ૯૯૭૮૪ ૦૬૨૨૨ સુરત.

(11:39 am IST)