Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

શ્રી લોહંગધામના શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર પૂ.સીતારામબાપુનો જન્‍મદિવસ

રાજકોટઃ ગોંડલીયા સાધુ સંતોનું ગુરૂસ્‍થાન ગોંડલ વડવાળા દેવની જગ્‍યાના લોંહંગધામના શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંતશ્રી સીતારામબાપૂનો આજે જન્‍મદિવસ છે. પૂ. સાતારામબાપુને અંકીત ગોંડલીયા (રામનાથ પરા) સહિતના સેવકગણ તથા લોહંગધામ પરિવારે શુભેચ્‍છા પાઠવી છે.

(4:28 pm IST)