Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

ગાંધીનગરના મ્‍યુ. કમિશનરસંદીપ સાંગલેનો જન્‍મદિન

રાજુલાના ભૂતપૂર્વ મદદનીશ કલેકટર

રાજકોટ : ગાંધીનગરના મ્‍યુ. કમિશનર સંદીપ જે. સાગલેનો જન્‍મ ૧૯૭૩ ના વર્ષની ૧૬ નવેમ્‍બર થયેલ, આજે પ૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મહારાષ્‍ટ્રના અકોલાના વતની છે. ભૂતકાળમાં અમરેલીના રાજુલામાં મદદનીશ કલેકટર, ખેડામાં જિલ્લા વિકાસ અધિકારી ભરૂચ,અમદાવાદ અને બનાસકાંઠામાં કલેકટર વગેરે પદ પર રહી ચુકયા છે. ફોન નં. ૦૭૯-ર૩રર૦૪૪૦, મો. ૯૯૭૮૪ ૪પ૧૩પ ગાંધીનગર.

(3:51 pm IST)