Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

મીઠાપુરઃ જીલાની અનેદસ્‍તગીર સોઢાનો જન્‍મદિન

મીઠાપુર તા. ૧૬ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાના માહિર કલમ ન્‍યુઝના તંત્રી અને યુવા સામાજિક કાર્યકર મુસ્‍તાક સોઢાના ટવીન્‍સ બોય જીલાની સોઢા અને દસ્‍તગીર સોઢાનો આજે જન્‍મ દિવસ હોય જન્‍મ દિવસની ઠેર ઠેરથી શુભેચ્‍છાઓનો વરસાદ થઇ રહ્યો છે.

(12:02 pm IST)