Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

વિજય કુંભારવાડીયાનો આજે જન્મદિવસ

રાજકોટઃ વોર્ડનં.૪ના ભાજપ ઉપપ્રમુખ વિજય નાગદાનભાઇ કુંભારવાડીયા આજે ૩૦ વર્ષ પુરા કરી ૩૧વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. તેઓ મુળફડસર ગામના વતની છે. માધવ ઇ સર્વિસ પ્રા.લીના સી.ઇ.ઓ માધવ યુવા ગ્રુપના પ્રમુખ કાનમેર શરાફી સહકારીના ચેરમેન છે. વિજયભાઇને પ્રદેશ ભાજપ અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજ, કમલેશભાઇ મિરાણી, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, ગોવિંદભાઇ પટેલેે શુભેચ્છા પાઠવી છે. (મો.૯૯૧૩૩ ૭૭૭૦૫)

(3:24 pm IST)
  • મુંબઇમાં ૩૮ કરોડના કોકેન સાથે ચાર વિદેશીની ધરપકડ access_time 3:23 pm IST

  • સ્ટેન્ડીંગમાં ૧૭૮ કરોડના કામોને લીલી ઝંડી access_time 3:23 pm IST

  • લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસમાં ભારે સળવળાટ : આશાબેન પટેલના રાજીનામા બાદ : આશાબેનના પક્ષ પલટાથી આક્રોશિત પાટીદારોના નવા નેતા લોકસભા ચૂંટણીમાં ઉતરવાની તૈયારીમાં : એ.જે. પટેલની સાથે તુષાર પટેલ પણ કરે છે ચૂંટણી લડવાની તૈયારી : મહેસાણા ડિસ્ટ્રીકટ બેંકમાં ડાયરેકટર છે તુષાર પટેલ access_time 3:52 pm IST