Gujarati News

Gujarati News

News of Saturday, 9th February 2019

કાલે એ. એચ. પી.ના સૌરાષ્ટ્રના મંત્રી જયંતીભાઇ પટેલનો જન્મદિન

રાજકોટ : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સૌરાષ્ટ્રના મંત્રી અને સામાકાંઠા વિસ્તારમાં મોબાઇલ ફોનના અગ્રગણ્ય વેપારી તરીકે જાણીતા શ્રી જયંતીભાઇ રણછોડભાઇ ખૂંટનો (ભરત મોબાઇલવાળા) આવતીકાલે વસંત પંચમીના શુભ અવસરે જન્મદિન છે. તેમનો જન્મ ૧૦ ફેબ્રુઆરી ૧૯૬૧ના દિવસે થયેલ. કાલે ૫૯માં વર્ષના દ્વારા ખટખટાવશે. તેઓ મૂળ લોધિકા પંથકના વતની છે. કાલે જન્મદિન નિમિતે તેમણે ઇવનિંગ પોસ્ટમાં 'એક શામ, આપકે નામ' શીર્ષકથી વિડીયો શો રાખેલ છે.

ફટાફટ નિર્ણય, ધડાધડ કામ એ તેમની પ્રકૃતિ છે. કાલના જન્મદિન નિમિતે આજથી જ શુભેચ્છા વર્ષા શરૂ થઇ ચૂકી છે.(૧.૫)

મો. ૯૮૨૪૨ ૯૨૩૦૩ રાજકોટ

 

(10:24 am IST)
  • સુરત ટેક્ષટાઇલ માર્કેટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફોટાની પ્રિન્ટ વાળી સાડી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર :લોકસભા ચૂંટણી પહેલા મોદી સાડીએ મચાવી ધૂમ access_time 12:26 am IST

  • રાજકોટ : ખૂબ વિવાદિત થયેલ સંવિધાન બચાવો ની કાલે રાજકોટમાં યોજાનારી રેલી અંગે સભાને આખરે પોલીસ તંત્રની મંજૂરી. શાસ્ત્રી મેદાન ખાતે યોજાશે સભા. સભા સ્થળ અંગે બે દિવસથી ચાલતી હતી ખેંચતાણ. અંતે શાસ્ત્રી મેદાન આપવા માટે તંત્ર તૈયાર. જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે. access_time 10:51 pm IST

  • લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસમાં ભારે સળવળાટ : આશાબેન પટેલના રાજીનામા બાદ : આશાબેનના પક્ષ પલટાથી આક્રોશિત પાટીદારોના નવા નેતા લોકસભા ચૂંટણીમાં ઉતરવાની તૈયારીમાં : એ.જે. પટેલની સાથે તુષાર પટેલ પણ કરે છે ચૂંટણી લડવાની તૈયારી : મહેસાણા ડિસ્ટ્રીકટ બેંકમાં ડાયરેકટર છે તુષાર પટેલ access_time 3:52 pm IST