Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

યુવા ભાજપના અર્જુનસિંહ ઠાકુરનો આજે જન્મદિન

રાજકોટ : શહેર ભાજપ યુવા મોરચાના પ્રકલ્પના કન્વીનર અર્જુનસિંહ ઠાકુરનો આજે જન્મદિવસ છે. તેઓ વોર્ડ નં.૮ના યુવા ભાજપ મોરચાના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી હતી. હાલમાં યુવા ભાજપના પ્રકલ્પના કન્વીનર તરીકે જવાબદારી વહન કરી રહ્યા છે. (મો.૯૫૭૪૧ ૧૧૧૭૫)(૩૭.૮)

(3:41 pm IST)
  • બૈતૂલના ભાજપના સાંસદ જ્યોતિ ધુર્વનું જાતિ પ્રમાણપત્ર કેન્સલ ;વધી શકે છે મુશ્કેલી :જનજાતીય કાર્ય વિભાગની તપાસ સમિતિએ ધૂર્વનું અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર રદ કરવા પરનો પ્રતિબંધ હટાવ્યો :એટલે કે જ્યોતિ ધુર્વ જનજાતીય વર્ગના નથી access_time 1:02 am IST

  • મહેસાણા : દૂધસાગર ડેરીએ સાગરદાણના ભાવમાં વધારો કર્યો :સાગરદાણના ભાવ ૧૧૦૦થી વધારીને ૧૧૫૦ કરાયા :૭૦ કિલોની સાગરદાણ બોરીમાં રૂ.૫૦નો ભાવવધારો કરાયો :ભાવ વધારો આજથી લાગુ થશે access_time 12:25 am IST

  • કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનું પોરબંદર લોકસભા બેઠકથી લડવા મુદ્દે નિવેદન :પક્ષ જેની પસંદગી કરશે તેને ચૂંટણીમાં વિજયી બનાવીશું : રાદડિયા પરિવારના સભ્યને ચૂંટણી લડાવવાની ચર્ચા : જયેશ રાદડિયા કે તેમના ભાઇ લલિત રાદડિયાને ભાજપ ઉતારી શકે છે મેદાનમાં access_time 12:28 am IST