Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ધોરાજીના કેતન પટેલનો જન્મ દિવસ

ધોરાજી તા.૪: જામકંડોરણાના વૈભવ પેટ્રોલીયમ વાળા કેતનભાઇ કુંજડીયાનો જન્મ દિવસ નિમિતે સેવાકીય પ્રવૃતિઓ કરી જન્મ દિવસની ઉજવણી કરશે. આ તકે કેતનભાઇના મિત્રો હિરેનભાઇ વસરા, પ્રવિણભાઇ લાખાણી, શેૈલેષભાઇ સતાસીયા સહિતના મિત્રો સાથે કેક કાપી જન્મ દિવસની ઉજવણી કરશે.

(12:01 pm IST)