Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

અધિક ગ્રામ વિકાસ કમિશનર એમ.જે. ઠક્કરનો જન્મદિન

રાજકોટઃ. અધિક ગ્રામ વિકાસ કમિશનર તરીકે કાર્યરત શ્રી એમ.જે. ઠક્કરનો જન્મ તા. ૪ ફેબ્રુઆરી ૧૯૬૧ના રોજ થયેલ. આજે ૫૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ મહારાષ્ટ્રના વતની ૨૦૦૪ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૩૪૫૨

મો. ૯૯૭૮૪ ૦૫૮૮૪ - ગાંધીનગર

(10:24 am IST)
  • લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસમાં ભારે સળવળાટ : આશાબેન પટેલના રાજીનામા બાદ : આશાબેનના પક્ષ પલટાથી આક્રોશિત પાટીદારોના નવા નેતા લોકસભા ચૂંટણીમાં ઉતરવાની તૈયારીમાં : એ.જે. પટેલની સાથે તુષાર પટેલ પણ કરે છે ચૂંટણી લડવાની તૈયારી : મહેસાણા ડિસ્ટ્રીકટ બેંકમાં ડાયરેકટર છે તુષાર પટેલ access_time 3:52 pm IST

  • વિડીયો : આજે સવારે પોરબંદરના માધૂપુર ઘેડ ગામમાં અચાનક જ એક સિંહ ઘુસી આવતા અફરાતફરી મચી ગઇ હતી : સિંહને જોવા માટે લોકોની ભીડ જમા થઈ ગઈ હતી ગઈ હતી : બે લોકો પર સિંહે હુમલો કર્યાનું પણ જાણવા મળે છે (વિડીયો - સ્પીડ રિપોર્ટ) access_time 3:32 pm IST

  • સુરત ટેક્ષટાઇલ માર્કેટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફોટાની પ્રિન્ટ વાળી સાડી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર :લોકસભા ચૂંટણી પહેલા મોદી સાડીએ મચાવી ધૂમ access_time 12:26 am IST