Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ સંગઠન મંત્રી બહાદુરભાઇ માંજરીયાનો જન્મદિવસ

રાજકોટઃ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ સંગઠન મંત્રી બહાદુરભાઇ માંજરીયાનો આજે તા. ૧ ફેબ્રુઆરીનાં જન્મદિવસ છે. તેઓએ યશસ્વી જીવનના ૪૨માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. બહાદુરભાઇ અનેક વિવિધ સામાજીક સંસ્થાઓ સાથે સંકળાઇને સેવાકીય પ્રવૃતિઓમાં હરહંમેશ અગ્રેસર રહે છે. તેઓ રાજકોટમાં ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આજે તેઓના જન્મદિને સામાજીક અગ્રણી, શુભેચ્છકો, મિત્ર વર્તુળ તથા પરિવારજનો દ્વારા (મો. ૯૮૨૪૮ ૩૧૧૩૧) શુભેચ્છા વરસાવી રહયા છે.(૧.૨૯)

(4:06 pm IST)