Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

અધિક મુખ્ય સચિવ દિનાનાથ પાંડેનો જન્મદિન

રાજકોટ : રાજયમાં કમિશનર ફોર પર્સન્સ વીથ, ડીસએબીલીટીસ (વિકલાંગો માટેના કમિશનર) તરીકે ફરજ બજાવતા અધિક મુખ્ય સચિવ કક્ષાના અધિકારી શ્રી દિનાનાથ પાંડેનો જન્મ તા. ૧ ફેબ્રુઆરી ૧૯૬૦ ના દિવસે થયેલ. આજે ૬૦ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ બિહારના વતની અને ૧૯૬૦ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. તેઓ અગાઉ ત્રીજા નાણા પંચના સભ્ય, જાહેર સાહસોના કમિશનર, સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્સીમાં મુખ્ય વહીવટી અધિકારી વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે. (પ-૧૭)

ફોન નં. ૦૭૯ ર૩રપ૬૭૪૪, મો. ૯૯૭૮૪ ૦૬૪૯૧ ગાંધીનગર

(11:37 am IST)
  • ભૂપેન હઝારિકાના પુત્રએ ભારત રત્ન લેવા કર્યો ઇન્કાર :ભાઈએ કહ્યું હું તેમાં સહમત નથી :ભૂપેન હઝારિકાના મોટા ભાઈ સમર હઝારિકાએ કહ્યું કે ભારત રત્ન પાછો આપવાનો નિર્ણંય તેના પુત્રનો હોય શકે છે પરંતુ હું તેમાં સહમત નથી access_time 1:07 am IST

  • ચંદ્રબાબુ નાયડુના ઉપવાસ પૂર્ણ : પૂર્વ પીએમ દેવગૌડાએ કરાવ્યા પારણા :વિપક્ષી નેતાઓ થયા એકજુથ :ચંદ્રાબાબુ નાયડુએ રાત્રે 8,20 કલાકે પોતાના એક દિવસના ઉપવાસ ખત્મ કર્યા હતા access_time 1:07 am IST

  • બૈતૂલના ભાજપના સાંસદ જ્યોતિ ધુર્વનું જાતિ પ્રમાણપત્ર કેન્સલ ;વધી શકે છે મુશ્કેલી :જનજાતીય કાર્ય વિભાગની તપાસ સમિતિએ ધૂર્વનું અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર રદ કરવા પરનો પ્રતિબંધ હટાવ્યો :એટલે કે જ્યોતિ ધુર્વ જનજાતીય વર્ગના નથી access_time 1:02 am IST