Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

પોરબંદર જિલ્લા યુવા ભાજપ પ્રમુખ અજયભાઇ બાપોદરાનો જન્‍મદિન

પોરબંદર તા. ૧ : જિલ્લા યુવા ભાજપ પ્રમુખ અજયભાઇ બાપોદરાનો આજે જન્‍મદિવસ છે. લોકોના કામ માટે હંમેશા તત્‍પર રહેનાર એવા અજયભાઇ સરમનભાઇ બાપોદરા આજે ૩૩ વર્ષ પૂર્ણ કરી ૩૪માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. લોકચાહના મેળવનાર અજયભાઇને જન્‍મદિન નિમિતે જય કક્કડ સહિતના મિત્રો તેમજ પરિવારજનોએ શુભેચ્‍છા મો.નં. ૯૫૩૭૩ ૦૯૮૭૮ ઉપર પાઠવી રહેલ છે.

 

(11:00 am IST)
  • રુચિરા કાબોજ ભૂટાનમાં ભારતની નવા રાજદૂત નિયુક્ત :આગામી દિવસોમાં સાંભળશે કાર્યભાર :વરીષ્ઠ રાજનાયિક રુચિરા કાબોજને ભારતના રાજદૂત અતિકે ભૂટાનમાં નિયુક્ત કરાયા access_time 12:58 am IST

  • લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસમાં ભારે સળવળાટ : આશાબેન પટેલના રાજીનામા બાદ : આશાબેનના પક્ષ પલટાથી આક્રોશિત પાટીદારોના નવા નેતા લોકસભા ચૂંટણીમાં ઉતરવાની તૈયારીમાં : એ.જે. પટેલની સાથે તુષાર પટેલ પણ કરે છે ચૂંટણી લડવાની તૈયારી : મહેસાણા ડિસ્ટ્રીકટ બેંકમાં ડાયરેકટર છે તુષાર પટેલ access_time 3:52 pm IST

  • સાગરદાણના ભાવમાં વધારો : દુધ સાગર ડેરીએ સાગરદાણના ભાવમાં વધારો કર્યોઃ સાગરદાણના ભાવ ૧૧૦૦થી વધારીને ૧૧૫૦ કરાયાઃ ૭૦ કિલોની સાગરદાણ બોરીમાં રૂ.૫૦નો ભાવવધારો કરાયોઃ ભાવ વધારો આજથી લાગુ થશે access_time 11:12 am IST