Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

જુનાગઢના ઋતાક્ષ વાઢેરનો જન્મ દિવસ

જુનાગઢ તા. ૯ :.. આહિર સમાજના અગ્રણી શિક્ષક દેવાયતભાઇ માંડણભાઇ વાઢેરને ત્યાં જન્મેલ વાઢેર ઋતાક્ષનો આજે ૧૮મો જન્મ દિવસ છે.

હાલ તેઓ પશુ ધન નિરીક્ષકનો કોર્ષ કરી રહ્યા છે. આજે તેમના જન્મદિન નિમિતે મો. નં. ૯૪ર૭ર ૪ર૩ર૭

(12:41 pm IST)