Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ચરમટાનો આજે જન્મદિન

રાજકોટઃ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મુકેશભાઈ પ્રભુભાઈ ચરમટા (મામા)નો આજે જન્મદિવસ છે. મુકેશભાઈને બિપીનભાઈ રૂઘાણી, કિસનભાઈ મકવાણા (કેડી), દિપકભાઈ તલસાણીયા અને વિજયભાઈ પટેલે શુભેચ્છા પાઠવી હતી.

(3:14 pm IST)