Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

રાષ્ટ્ર સેનાના અધ્યક્ષ રમેશ રંગપરાના જીવનની ૫૧મી વર્ષગાંઠ

રાજકોટ તા.૬: રાષ્ટ્ર સેનાના અધ્યક્ષ તેમજ સૌરાષ્ટ્ર કોંગ્રેસના આગેવાન રમેશભાઇ પી. રંગપરાનો આજે જન્મદિન છે. તેઓ ૫૧માં મંગલ પ્રવેશ કરતા ખોડલગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ હિરાભાઇ મેર, રોયલ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પારસભાઇ થીબા, માવતર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વલ્લભભાઇ પટેલ, મહેશ્વરી વૃદ્ધાશ્રમના પ્રમુખ વલ્લભભાઇ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઇ ચાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ડો. હેમાંગ વસાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, રાષ્ટ્ર સેનાના બીજલભાઇ રબારી, ભાણાભાઇ રબારી, દશરથસિંહ જાડેજા, જીતેન્દ્રભાઇ ચૌહાણ, વિઠ્ઠલભાઇ સરવૈયા, લાલાભાઇ ચંદારાણા, વિનુભાઇ ભરવાડ, રમેશભાઇ મુંધવા, વિજયભાઇ પરમાર વિગેરેએ જન્મ દિવસની શુભકામનાઓ પાઠવેલ છે તેમનો મો. ૯૬૮૭૭ ૦૯૬૪૦ છે.(૧.૧૨)

(12:15 pm IST)