Gujarati News

Gujarati News

News of Monday, 3rd December 2018

અધિક કલેકટર જી.એસ. પરમારનો હેપ્પી બર્થ ડે

રાજકોટ : રાજયના અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી જી.એસ. પરમારનો જન્મ તા.૩ ડીસેમ્બર ૧૯૬૨ના દિવસે થયેલ. આજે ૫૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે તેઓ મહેસાણા પંથકના વતની છે. હાલ ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળના ડો.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમમાં મેનેજીંગ ડીરેકટર તરીકે કાર્યરત છે. અગાઉ સરદાર સરોવર પુનઃવસવાટ એજન્સી, અમદાવાદ આર.ટી.ઓ. વગેરેમાં રહી ચૂકયા છે.મો. ૯૭૩૭૨૯૦૨૨૫ ગાંધીનગર

(11:37 am IST)