Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

આદિજાતિ વિકાસ ખાતાના સંયુકત સચિવ વાય.બી. પટેલનો જન્મદિન

રાજકોટ :. આદિજાતિ વિકાસ વિભાગમાં ફરજ બજાવતા સચિવાલય કેડરના સંયુકત સચિવ કક્ષાના અધિકારી શ્રી વાય.બી. પટેલનો જન્મ તા. ૧ ડીસેમ્બર ૧૯૬૪ના દિવસે થયેલ. આજે પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ વાણિજ્ય સ્નાતક છે. આ અગાઉ શહેરી વિકાસ વિભાગમાં ફરજ પર હતા.

મો. ૯૮૨૫૩ ૮૦૫૦૭ - ગાંધીનગર

(9:46 am IST)