Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

ડીઝાસ્ટર મેનેજમેન્ટના સી.ઇ.ઓ. અનુરાધા મલ્લનો જન્મદિન

રાજકોટ : ગુજરાત રાજય આપતિ વ્યવસ્થાપન સતા મંડળ (જી.એસ.ડી.એમ.એ.)ના મુખ્ય કારોબારી અધિકારી શ્રીમતિ અનુરાધા મલ્લનો જન્મ ૩૦ નવેમ્બર ૧૯૬૦ના દિવ.ે થયેલ. આજે પ૯માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે.

શ્રીમતિ અનરાધા મલ્લ મૂળ આણંદ પંથકના સોજીત્રાના વતની અને ૧૯૮૮ની બેચના અગ્રસચિવ કક્ષાના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. તેઓ અગાઉ મહિલા આર્થિક વિકાસ નિગમના મેનેજીંગ ડીરેકટર ખાતાકીય તપાસ અધિકારી વગેરે સ્થાનો પર કામગીરી કરી ચૂકયા છે. (૮.પ)

ફોન નં. ૦૭૯-ર૩રપ૯ર૮૩, મો. ૯૯૭૮૪ ૦પ૩૬૭ ગાંધીનગર

(11:46 am IST)