Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

શાપેટ ઇન્ડકશનવાળા સુરેશભાઇ ચિકાણીનો આજે જન્મ દિવસ

રાજકોટ તા. ૩ : ભારતની ખ્યાતનામ શાપેટ ઇન્ડકશન કંપનીના પાર્ટનર સુરેશભાઇ બચુભાઇ ચિકાણીનો આજે જન્મ દિવસ છે. ઇન્ડકશન ફરનેશ, ચીલર પ્લાન્ટ, કુકીંગ ઇન્ડકશન, રોટર બ્રેજીંગ જેવા મશીનોનું ભારતના તમામ નાના મોટા શહેરોમાં વેચાણ ધરાવે છે. સાથો સાથ કંપનીએ પણ વ્યવસાયના ૨૫ વર્ષ પૂર્ણ કરેલ છે. સુરેશભાઇ (મો.૯૮૭૯૪ ૬૧૦૬૫ના જન્મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(2:39 pm IST)