Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

અક્ષર હાર્ડવેરવાળા લાખાભાઈ સોરઠિયાને જન્‍મદિન મુબારક

રાજકોટઃ. અક્ષર હાર્ડવેરવાળા (પાણીના ઘોડા ચોક) શ્રી લાખાભાઈ સોરઠિયાનો જન્‍મ ૧ માર્ચ ૧૯૪૬ના દિવસે થયેલ. આજે પ્રગતિશીલ જીવનના ૭૫માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ સંસ્‍થાના હરિભકત છે. પુરૂષાર્થ યુવક મંડળ અને અન્‍ય સંસ્‍થાઓ સાથે સંકળાયેલા છે. આજે તેમને ચોમેરથી જન્‍મદિનની શુભેચ્‍છા મળી રહી છે.

મો. ૯૯૭૪૩ ૦૮૦૮૦ - રાજકોટ

 

(1:44 pm IST)