Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

દ્વારકા પાલીકાના પુર્વ ઉપપ્રમુખ પરેશભાઇ ઝાખરીયાનો જન્મદિન

દ્વારકા, તા., ર૭: દ્વારકા પાલીકાના પુર્વ ઉપપ્રમુખ, ભાજપ શહેરના પુર્વ પ્રમુખ, દેવસ્થાન સમીતીના સભ્ય, દ્વારકા પાલીકાના સદસ્ય, દ્વારકા ટુડેના તંત્રી અને હોટલ બીઝનેસ સાથે સંકળાયેલા પરેશભાઇ ઝાખરીયાનો આજે જન્મદિવસ છે.  ર દાયકા પહેલા પત્રકારત્વ ક્ષેત્રે ઝંપલાવીને રાજકીય તેમજ સામાજીક ક્ષેત્રે સફળતાઓ હાંસલ કરતા રહયા હતા. છેલ્લા ૧૫ વર્ષથી તેઓ રાજકીય ક્ષેત્રે સક્રિય રહયા છે. આજે તેમના ૪૩ માં જન્મદિવસ નિમીતે મો.નં. ૯૯૧૩૯ ૬૨૩૬૨) ઉપર જન્મદિવસની શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(12:44 pm IST)