Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

એડવોકેટ અભિષેક શુકલનો જન્મદિન

રાજકોટઃ શુકલ લીગલ સર્વિલ એલ.એલ.પી.ના સહસ્થાપક એડવોકેટ અભિષેક એન.શુકલનો આજે જન્મદિવસ છે. તેઓને એડવોકેટ નિલનકુમાર કે. શુકલ, એડવોકેટ જય એન.શુકલ, એડવોકેટ અનિલ ટી.ઉપાધ્યાય, એડવોકેટ ભરત ટી. ઉપાધ્યાય, એડવોકેટ ધર્મેશ કે. દવેએ શુભેચ્છા પાઠવી છે. ફોન (૦૨૮૧) ૨૨૨૭૪૪૫

(3:41 pm IST)