Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

એડવોકેટ હર્ષાબેન અનડાનો જન્મદિન

રાજકોટ તા ૧૦ : સેવા સંસ્થા યુવા સેના ટ્રસ્ટ સાથે સંકળાયેલા એડવોકેટ  હર્ષાબેન અનડાનો કાલે જન્મદિન છે. સેવાભાવી જીવ છે અને  સતત સંઘર્ષ કરીને જરૂરતમંદોને મદદ કરી રહ્યા છ ેતેમના  મો. ૯૦૧૬૪૭૯૯૫૭ છે (૩.૧૭)

(3:50 pm IST)