Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

ભાવનગર કામેશ્વર એજયુ. ટ્રસ્ટના મેને. ટ્રસ્ટી શશીકાન્તભાઇનો જન્મદિન

ભાવનગર, તા. ૧૦ : શ્રી કામેશ્વર એજયુકેશન ટ્રસ્ટ ભાવનગરના મેનેજીંગ ટ્રસ્ટી અને તાલટી મંત્રી શ્રી શશીકાન્તભાઇ ત્રિભોવનદાસ હિરાણીનો આજે જન્મ દિવસ છે.

રકતદાન, વૃક્ષારોપણ સહિત વિવિધ સામાજીક પ્રવૃતિઓ સાથે સક્રિય રીતે જોડાયેલા શશીકાન્તભાઇ હિરાણી આજે જીંદગીના પ૭ વર્ષ પૂર્ણ કરી પ૮માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે. તેમના મો. ૯૪ર૯૦ ૦ર૮૦પ ઉપર જન્મદિનની શુભેચ્છા મળી રહી છે. (૮.૮)

 

(11:34 am IST)
  • આસામના મુખ્યમંત્રીની જીભ લપસી :કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદને કહ્યા 'પંડિત રવિશંકર ' ; મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે 'ડીઝીટલ નોર્થ ઇસ્ટ વિઝન-2022;ના દસ્તાવેજના લોકાર્પણ વેળાએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું '' હું ખાસકરીને પંડિત રવિશંકર જી ને ધન્યવાદ કરવા ઈચ્છીશ "જોકે બાદમાં ભૂલ સમજાતા માફી માંગી હતી access_time 12:41 am IST

  • કેનેડાના નોર્થ બ્રન્સવિકમાં આડેધડ ફાયરિંગ : 4 લોકોના મોત : ઘરની બહાર ન નીકળવા પોલીસની સૂચના : એક આરોપીની ધરપકડ access_time 8:20 pm IST

  • આઝાદીની ઉજવણી કર્યા બાદ 18મીએ શપથગ્રહણ કરશે ઇમરાનખાન :પકિસ્તાન તહરીક -એ-ઇન્સાફ પાર્ટીની બેઠકમાં ઇમરાનખાનને વડાપ્રધાન માટે નક્કી કરાયા :ઇસ્લામાબાદની ખાનગી હોટલમાં મળેલ પાર્ટીની સંસદીય સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 1:03 am IST