News of Tuesday, 7th August 2018

કરણી સેનાના સોૈરાષ્ટ્રના પ્રમુખ જે.પી. જાડેજાનો જન્મદિવસ

રાજકોટ તા ૭ : જાણીતા તરવરીયા યુવા ક્ષત્રિય આગેવાન રાજપુત કરણી સેનાનાં સોૈરાષ્ટ્રના પ્રમુખ જે.પી.જાડેજા નો આજે જન્મદિન છે. ગોંડલ સ્ટેટના લુણીવાવ (અનલગઢ) ખાતે જન્મેલા જે.પી.જાડેજા સમાજમાં પારકી છઠીનાં જાગતલની છાપ ધરાવેે છે વિજ્ઞાનના અનુસ્નાતક, બહુમુખી પ્રતિભા મિલનસાર સ્વભાવ ધરાવતા હોય ક્ષત્રિય સમાજ ઉપરાંત અન્ય સમાજમાં પણ બહોળુ મિત્ર વર્તુળ ધરાવે છે. તાજેતરમા ંતેઓને રાજસ્થાનમાં '' સમાજ ગોૈરવ'' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ''ક્ષત્રાવટ'' મેગેજીનના તંત્રી   અને શિક્ષણ આજકાલ ના સહતંત્રી છે.આજે જન્મદિને ઠેર ઠેરથી શુભેચ્છા વર્ષા થઇ રહી છે તેમના મો. નં. ૯૮૨૫૩ ૦૦૦૯૭ છે

(4:17 pm IST)
  • વહેલી ચૂંટણીની અટકળને અમિતભાઇ શાહને ફગાવી ;ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે કહ્યું કે વિપક્ષ એકતાની વાતો થાય છે પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બધાએ જોયું શું થયું :શાહે છત્તીસગઢ,રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી જીતવાનો દાવો કર્યો access_time 12:52 am IST

  • નરેન્દ્ર મોદી આઈઆઈટી મુંબઈના ૫૬માં દિક્ષાંત સમારોહમાં સામેલ થયાઃ વિદ્યાર્થીઓને કર્યુ સંબોધનઃ સમગ્ર દેશ આઈઆઈટીના વિદ્યાર્થીઓ પાસેથી પ્રેરણા મેળવે છે અને વિદેશમાં પણ આપણા વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે access_time 3:35 pm IST

  • યુપી સરકારનો મોટો નિર્ણય :દેવરિયા બાલિકાગૃહ કાંડમાં પોલીસની ભૂમિકાની પણ થશે તપાસ : ગોરખપુરના અપર પોલીસ મહાનિર્દેશક દાવા શેરપાને સોંપી તપાસ : સૂત્રો મુજબ અહીં માન્યતા રદ થયા છતાં બાલિકાગૃહમાં બાળકીઓને રાખવામાં આવતી હતી access_time 12:35 am IST