News of Monday, 6th August 2018

આદિવાસી પ્રોજેકટ વહીવટદાર પી. કે. બારહટનો જન્મદિન

રાજકોટઃ. ટ્રાઈબલ એરિયા સબ પ્લાન, અરવલ્લીના પ્રોજેકટ એડમીનીસ્ટ્રેટર શ્રી પી.કે. બારહટ (અધિક કલેકટર)નો જન્મ તા. ૬ જૂન ૧૯૬૦ના દિવસે થયેલ. તેઓ આજે ૫૯માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. આ અગાઉ રાજકોટમાં વિભાગીય નગરપાલિકા નિયામક તરીકે ફરજ  બજાવતા   હતા.   તેઓ  મૂળ  મોરબી  પંથકના વતની છે.

મો. ૯૮૭૯૫ ૮૧૯૩૬ - મોડાસા

(12:01 pm IST)
  • યુપી સરકારનો મોટો નિર્ણય :દેવરિયા બાલિકાગૃહ કાંડમાં પોલીસની ભૂમિકાની પણ થશે તપાસ : ગોરખપુરના અપર પોલીસ મહાનિર્દેશક દાવા શેરપાને સોંપી તપાસ : સૂત્રો મુજબ અહીં માન્યતા રદ થયા છતાં બાલિકાગૃહમાં બાળકીઓને રાખવામાં આવતી હતી access_time 12:35 am IST

  • અમદાવાદમાં NCBએ CTM વિસ્તારમાંથી 1.5 કરોડનું કોકેઇન ડ્રગ્સ ઝડપ્યું :273 ગ્રામ કોકેઈન સાથે નાઇઝીરિયન શખ્સની ધરપકડ:ડ્રગ્સ મુંબઈથી અમદાવાદ વેચવા લાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું access_time 7:32 pm IST

  • આસામના મુખ્યમંત્રીની જીભ લપસી :કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદને કહ્યા 'પંડિત રવિશંકર ' ; મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે 'ડીઝીટલ નોર્થ ઇસ્ટ વિઝન-2022;ના દસ્તાવેજના લોકાર્પણ વેળાએ પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું '' હું ખાસકરીને પંડિત રવિશંકર જી ને ધન્યવાદ કરવા ઈચ્છીશ "જોકે બાદમાં ભૂલ સમજાતા માફી માંગી હતી access_time 12:41 am IST